“જય ….” નો અતિરેક (Over-use of “Jai…”)


 

“જય ….” નો અતિરેક

છેલ્લાં એકાદ-બે દાયકા થી આપણા વ્યવ્હાર માં “જય ….” નો ઉચ્ચાર ખૂબ વધી રહ્યો છે. જયશ્રીકૃષ્ણ, જય જીનેન્દ્ર , જય ભીમ, જો બોલે સો નિહાલ, અલ્લાહુ અકબર … દરેક સંપ્રદાય માં “જય …” નાં નારા કાયમ થઇ રહ્યા છે.

સામી વ્યક્તિને “કેમ છો”, “આવો” અને “આવજો” ની જગ્યાએ “જય …” બોલવું એ પ્રથા, રીવાજ, કાયદો, બની ગયો છે, અને એમાં જડતા પણ આવી ગઈ છે.

“જય” એ “વિજય” શબ્દ નું ટૂંકાણ છે. “જય ….” ના નારા લડાઈ માં સૈનિકો નું મનોબળ વધારવા અને દુશ્મનો પર હાવી થવા ઉશ્કેરવા માટે વપરાય છે; જે દુશ્મન સામાન્યતઃ અલગ ધર્મ ના હોય છે.

જયારે આપણે “જય ….” બોલીએ છીએ તો કોના વિજય ની ઘોષણા કરીએ છીએ? કોની સાથે લડાઈ છે?

આમ, સમજ્યા વગર આપને “જય ….” નો શિષ્ટાચાર અપનાવી રહ્યા છીએ.

આ દિવાળી માં એક સંબંધી નાં “જય ….” ના જવાબ માં મેં “હેપી દિવાળી” અને “સાલ મુબારક” કહ્યું તો એમણે મને કહ્યું “સારા દિવસો માં તો ભગવાન નું નામ લો! મેં મનોમન કહ્યું “લો, મેં તો તમને દિવાળી ની શુભેછા આપી, તમારું નવું વર્ષ સારું જાય એવી શુભકામના કરી! પણ તમે મારી શુભેચ્છા નકારી કાઢી !”

ભગવાન નું નામ હું જ્યારે લેવું હોય ત્યારે લઉં છું, ક્યારેક “જય..” પણ બોલું છું ; પણ તમે કહો એટલે મારે લેવું? મારા  ભગવાન કોઈ લડાઈ કે હરીફાઈ માં નથી ઉતર્યા” .

હું જ્યારે “ગુડ મોર્નિંગ” કહું છું ત્યારે “તમારી સવાર કે દિવસ સારો જાય” એવી આશા વ્યક્ત કરું છું.

આપણી સંસ્કૃતિ માં એક ઉત્તમ, કોઈ પશ્ચિમી સભ્યતા માં નહિ હોઈ એવો, શિષ્ટાચાર છે જેને આપણે, છોડી દીધો છે. તે છે “નમસ્તે”. જ્યારે આપણે કોઈ ને “નમસ્તે” કહીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે “તમારી અંદર વસેલા ભગવાન ને હું નમન કરું છું“. કેટલો સરસ વિચાર!

થાયલેન્ડ માં ત્યાં ની પ્રજા આજેય તમને બે હાથ જોડી ને, માથું જરા નમાવી ને “સવાસ્ડી ખા” કહે છે અને thank you કહેવા ફરી એજ રીતે “ખાપુન ખા”  કહે છે, જે બહુ સારુ લાગે છે.

તેઓ “જય બુદ્ધ” નથી બોલતા.

Over-use of “Jai …”

The last 2-3 decades have seen the exuberant over-use in our social interactions of “Jai ….”:  Jai Shrikrishna, Jai Jinendra, Jay Bhim, Jo Bole So Nihal, Allahu Akbar… among people of every faith.

Instead of “kem chho”, “aavo”, “aavjo” it has become a ritual/practice to say “Jai ….”; and sometimes with a degree of fanaticism!

“Jai” is short for “Vijay” which means “Victory”. “Jai …” was, and is, a vigorous chant to boost the morale of soldiers in battles, to pump up their motivation to defeat the enemy which was/is usually of another religion.

When we say “Jai…”, whose victory are we rooting for? who are we fighting with?”

Thus, this ritual is being adopted as a practice without giving any thought!

During Diwali, I replied with “Happy Diwali” and “Saal Mubarak” to a relative who greeted me with “Jai …” , the relative very agitatedly told me “at least during good days, take the name of Bhagwaan!”  I thought “Lo, bolo! I gave you good wishes for the auspicious festival, I wished that you have a happy and prosperous year, but you rejected my wishes!

I take name of my Bhagwan when I want to, sometimes I also greet with “Jai…”; but do I have to do it because or when you want me too? My Bhagwaan is not in war/competition with anyone.

When I wish “Good Morning”, I wish that your morning be beautiful and fruitful.

In our culture and tradition, we have a wonderful greeting which no western civilisation has, but which we have abandoned. That is “Namaste” which means “I bow with my hands to the God within you” and which we have abandoned. What a beautiful thought/greeting.

In contrast, people of Thailand greet you by saying “Sawaasdee Khaa” and “Khapun Khaa” with joined palms and head slightly bowed, like our Namaste. It feels so nice to be greeted like that. They dont say “Jai Buddha”!

 

——————————-
If you like this post and/or my blogs, please post your comments at the end of this blog by scrolling down.
 
Do get my book “One at a Time – 13 amazing stories” online in paperback, ebook or kindle. If you are in India you can get a signed book by ordering directly from me. (Rs.199 in India)

Or Buy One at a Time Book Online … – Amazon.in (https://www.amazon.in/One-at-Time-Pravin-Gandhi/dp/9351263878)
Print

 

10 thoughts on ““જય ….” નો અતિરેક (Over-use of “Jai…”)

 1. I read through the Gujarati write-up, NOT the English translation, and I think you have a good point. It’s just meaningless to say Jai XYZ a hundred times in a day and then to do a hundred horrible deeds, which are just the opposite of what your God teaches you to do.

  Like

 2. yes u r right. agree with you.

  Like

 3. Pravin, Agree with you. Too much of anything, especially when it isn’t meant for, marginalized the intent. —Ravi

  Like

 4. પ્રવીણભાઈ આપનો લેખ સુંદર છે જય નો શાશ્વત સમર્પણ પણ એક અર્થ છે. જે આધ્યાત્મિક ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે જય બળનું પ્રતિક છે.
  એક વાત કહ્યું હું નાનપણ થી જય જીનેન્દ્ર બોલતી આવી છું મને જય જીનેન્દ્ર શબ્દ નમ્ર બનાવે છે અને સભાન ,માણસ અહંકાર પ્રભુને સોપી આગળ વધે છે.
  જય જિનેન્દ્રએ સમગ્ર જૈન સમાજ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સંબોધન પ્રયોગ છે .આ શબ્દ પ્રયોગ ત્રણ શબ્દો મળીને બનેલ છે, જય-જિન-ઈન્દ્ર, જેનો અર્થ છે “તે કે જેણે આંતરિક અને બાહ્ય એવા સર્વ શત્રુઓને હણ્યા છે તેનો જયકાર હોય”.આ શબ્દ તેનો પ્રયોગ જિન શબ્દ પરથી મેળવે છે જેનો અર્થ છે માનવ દ્વારા મેળવાતા આત્મીક ઉત્થાનનું સૌથી ઉચ્ચતમ સ્થાન.આ જૈન આધ્યાત્મનો પાયો છે જે આંતરીક આનંદ (પરમાનંદ)ને પ્રતિબિંબિત કરે છે
  ,સમજ્યા વગર શબ્દ નો પ્રયોગ ગાડળીયા પ્રવાહ જેવો હોય છે
  હા સામ્પ્રદાયીક પ્રતીકો પણ કહી શકાય,
  આમ પણ કોઈ પણ વસ્તુનો અતિરેક ક્યાં સારો હોય છે.એમ હું પણ માનું છું.

  Like

 5. Pingback: “જય ….” નો અતિરેક (Jai … no atirek) | શબ્દોનુંસર્જન

 6. “Jai” is my favorite word. It is the name of my grand son. But that is not the only reason I love the word “Jai.” Indeed, Shabda is Brahma.

  Like

 7. I like your thinking,freedom from fear is true religion,I will say Jai Manav or ‘kem cho,pravin Ghadhi?’ no bhai,kaka,kaki.masi or ba or ben.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s